Billeder
BidrageIngen billeder at vise
Reserver
Tilbagemelding
Bidrage med feedbackઅમદાવાદ અને ગાંધીનગર ના રૂટીન સ્ટ્રીટ ફૂડ થી કંટાળ્યા હોય ત્યારે આ જગ્યા તમારામાં નવી તાજગી ભરી દે છે. ખૂબ જ સારી અને સુપ્પર ક્વોલિટી વાળું ડી.જે. અને ડાન્સફ્લોર. લબક જબક લાઈટુ વાળા ફ્લોર ની વચ્ચે જમવાની મજા પડી જાય. આંગળા ચાટવાની ફરજ પડી જાય એટલું મસ્તીનું ફૂડ. ડોમીનોઝ ના પીઝ્ઝા ને ટક્કર આપે એવા સુપ્પર પીઝા. મોઢા માંથી લાળું ટપકવા લાગે એવા સરસ મજાના પાસ્તા. અને બધાનો બાપ એટલે 'ચીઝ સ્ટીક '. આખા મોલમાં થીયેટર અને આ 'ઇન્ફિનિટી ' સીવાય બીજું કંઈ ચાલુ તો નથી પણ કંટાળેલી લાઈફથી થાક્યા હોય તો રીફ્રેશ થવા 'ઇન્ફિનિટી ' માં જરૂર જાજો.
Ambience food and good place for hang out..specially sandwich and fries is tasty.cocktail series is also awesome.sitting arrangement and specially the glass dancefloor is never seen before.
A perfect place to have your time make remember all your peace moments of life... Colorful ambience... Fascinating food which takes you to the heaven.. A perfect Dine out with the 3D LED dancer floor making you dance on the beats.... Perfect place to Dine party night!
Cheese stick poppers were good.Dance Floor is incredible and the DJ is also good and service is fantastic. Food is amazing. Moctail and Drinks and also amazing. It looks great and interior is great and I love to go there and whenever I go I enjoy there it is an incredible place to enjoy and party.
Cheese sitck and poppers were awesome , dance floor is also awesome and dj also , service is fantastic and the food is amazing interior is awesome